Orange County Registrar of Voters VIDEO: Ways to Vote

Orange County મતદારોના રજીસ્ટ્રાર વીડિયો: મત આપવાની રીતો

 

30-Second Version 30-સેકન્ડનું સંસ્કરણ

 

વોઇસઓવર

[પેપી સંગીત]

5મી નવેમ્બરની રાષ્ટ્રપતિપદ માટેની સામાન્ય ચૂંટણી માટે�

�તમારા મતપત્રથી મત આપવાની ચાર રીતો છે.

તમે ટપાલ દ્વારા મત આપી શકો છો. કોઈ પોસ્ટેજની જરૂર નથી.

તમારું મતપત્ર 5મી નવેમ્બર સુધીમાં પોસ્ટમાર્ક થઈ જવું જરૂરી છે.

તમે તમારા મતપત્રને કાઉન્ટીની આસપાસના 120 થી વધુ સુરક્ષિત ડ્રોપ બોક્સમાંથી એકમાં મૂકી શકો છો...

...અથવા તેને 180 થી વધુ મત કેન્દ્રોમાંથી એક પર લઈ જાઓ.

તમે કોઈ પણ મત કેન્દ્ર પર રૂબરૂમાં પણ મત આપી શકો છો.

અને, જો તમે તમારા મતપત્રને ડ્રોપ ઓફ કરવાના હોવ, તો અંતિમ સમય ચૂંટણીના દિવસે રાત્રે 8 વાગ્યા સુધી છે.

યાદ રાખો Orange County, સહેલાઈથી મત આપો. સુરક્ષિત રીતે મત આપો.